Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-1777

બે શખ્સોએ મહિલાને જનાવરની જેમ મારી, વાળ પકડીને લાકડીઓ ફટકારી, ગુપ્ત ભાગને પણ ન છોડ્યો 

  • પ્રકાશન તારીખ12 Jan 2019
  •  
લુધિયાણા, પંજાબથી મહિલાને બેરહેમીથી ફટકારતા શખ્સોનો વીડિયો વાઈરલ થયો છે. જેમાં ઉછીના આપેલા 20,000 રૂપિયા પાછા લેવા આવેલી મહિલાને બે શખ્સોએ વારા ફરતી લાકડીઓ વડે ફટકારી હતી. બચાવમાં આવેલાં એક આધેડને પણ બેરહેમોએ દૂર ફંગોળ્યો હતો. મહિલા ‘ઓ મા, બચાવો કોઈ’ની બુમો પાડતી રહી પરંતુ લોકો બચાવમાં આવ્યા કરતાં વીડિયો ઉતારવામાં વ્યસ્ત હતા. અંતે જેમતેમ કરીને મહિલા શખ્સોથી બચીને ભાગવામાં સફળ રહી હતી.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો
TOP