• Home
  • Dvb
  • Dbv
  • Holi viral video on social media,ધૂળેટીને બહુ મજાકમાં લ્યો તો પછી આવું થાય

પાણીની હોળી / ધૂળેટીને બહુ મજાકમાં લ્યો તો પછી આવું થાય, ફેશન કરવા ગઈ અને ભારે થઈ ગઈ

Holi viral video on social media,ધૂળેટીને બહુ મજાકમાં લ્યો તો પછી આવું થાય

divyabhaskar.com

Mar 21, 2019, 01:09 PM IST

ધૂળેટી આવતા જ સોશિયલ મીડિયા પર ટીકટોકના ફની વીડિયો વાઈરલ થઈ રહ્યા છે. જેમાં આ વીડિયો મજેદાર છે. કહેવાય છેને કે ધૂળેટીના દિવસે બુરા ના માનો આજ હોલી હૈ..તેવું કહેવાય છે. તેવુ જ આ છોકરી સાથે થાય છે. તે મજાક મજાકમાં પોતાની જ મજાક બનાવી દે છે. અને ભીંજાય જાય છે.

કિંજલ દવેના ગીતો પર આ ગુજ્જુઓએ રમી અનોખી ધૂળેટી, મોટા ઉંમરની માસીયુથી લઈ નાના ટેણિયાં ગરબે ઘૂમ્યાં

X
Holi viral video on social media,ધૂળેટીને બહુ મજાકમાં લ્યો તો પછી આવું થાય

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી