Back કથા સરિતા

(પ્રકરણ - 3840)
પ્રકરણ-669

Tvની કોમોલિકાએ માલદીવમાં બોયફ્રેન્ડ સાથે કર્યો અન્ડર વૉટર રૉમેન્ટિક ડાન્સ

  • પ્રકાશન તારીખ06 Nov 2018
  •  

ટીવી શૉ કસોટી જિંદગી કેમાં કોમોલિકાનું કેરેક્ટર પ્લે કરી રહેલ હિના ખાન હાલ માલદીવમાં હૉલિડે એન્જોય કરી રહી છે. તેની સાથે તેનો બોયફ્રેન્ડ રોકી જયસ્વાલ પણ હતો જેની સાથેના તેણે ફોટોઝ અને વીડિયો શેર કર્યા છે, એક વીડિયોમાં હિના રોકી સાથે અંડર વોટર રોમેન્ટિક ડાન્સ કરી રહી છે. જોકે સોશિયલ મીડિયા પર હિનાના ફોટોઝ અને વીડિયોઝ પર યૂઝર્સ કમેન્ટ કરી રહ્યા છે.

કેન્સર પીડિત ફેનને હૉસ્પિટલ મળવા પહોંચ્યો સલમાન ખાન

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP