• Home
  • Dvb
  • Dbv
  • High speed rail construction site dug out giant turtle

પૌરાણિક નિશાની / રેલ પ્રોજેક્ટના ખોદકામ સમયે નીકળી વિશાળ કાચબાની મૂર્તિ, ક્રેનથી કાઢી બહાર

High-speed rail construction site dug out giant turtle

Divyabhaskar

Mar 04, 2019, 05:55 PM IST

ચીનમાં આવેલ શેડાંગ પ્રાંતના લૂશેંગમાં ચાલી રહેલા હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટ માટેના ખોદકામ સમયે ત્યાંથી એક વિશાળ કહી શકાય તેવી કાચબાની મૂર્તિ નીકળી હતી. જેની સાઈઝ જોઈને ત્યાં હાજર લોકો પણ અચંબિત થઈ ગયા હતા. બહુ જ સાવધાનીથી આ અર્વાચીન કહી શકાય તેવી મૂર્તિને બહાર નીકાળવામાં આવી હતી. જેને બરાબર સાફ કર્યા બાદ તેના પર સિલ્વર શબ્દ પણ અંકિત થયેલો જોવા મળ્યો હતો. બાદમાં ઈતિહાસવિદોના મંતવ્ય પ્રમાણે તે ઈ.સ.1297ના સમયગાળાની હોવાનું અનુમાન લગાવી શકાય. આમ આ વિશાળ કાચબાની મૂર્તિ અંદાજે 700 વર્ષ જૂની છે.

X
High-speed rail construction site dug out giant turtle

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી