• Home
  • Dvb
  • Dbv
  • Here is What Rakhi Sawant Says After The Injured In Ring,રેસલિંગ રિંગમાં ધોલાઈ બાદ રાખી સાવંતનો પહેલો ઈન્ટરવ્યૂ, અમેરિકા જઈને રેબલને મારીશ

રેસલિંગ રિંગમાં ધોલાઈ બાદ રાખી સાવંતનો પહેલો ઈન્ટરવ્યૂ, અમેરિકા જઈને રેબલને મારીશ

Here is What Rakhi Sawant Says After The Injured In Ring,રેસલિંગ રિંગમાં ધોલાઈ બાદ રાખી સાવંતનો પહેલો ઈન્ટરવ્યૂ, અમેરિકા જઈને રેબલને મારીશ

મારપીટ બાદ રાખી સાવંતનો પહેલો વીડિયો સામે આવ્યો છે. હોસ્પિટલમાં રાખીએ મીડિયાને કહ્યુ હતુ કે 'મારી સાથે દગો થયો છે'

divyabhaskar.com

Nov 13, 2018, 12:18 PM IST

મારપીટ બાદ રાખી સાવંતનો પહેલો વીડિયો સામે આવ્યો છે. હોસ્પિટલમાં રાખીએ મીડિયાને કહ્યુ હતુ કે 'મારી સાથે દગો થયો છે હું રિંગમાં ફાઇટ નહીં પણ ડાન્સ કોમ્પિટિશન હતી, હું ત્યાં ડાન્સ કરવા નહોતી ગઈ. રેબલે હિન્દુસ્તાની મહિલાઓને લલકારી છે,હું તેને ડાન્સથી હરાવવા માગતી હતી. રેસલરને અચાનક ગુસ્સો આવ્યો અને મને જોરથી પટકી. તેણે મારી કમર તોડી નાંખી. સ્વસ્થ થઈને હું રેબલને મારીશ.

હાથ છે કે મશીન? બે હાથે ઉકળતા તેલમાં ભજીયા પાડતો ગુજ્જુ સોશિયલ મીડિયામાં વાયરલ

X
Here is What Rakhi Sawant Says After The Injured In Ring,રેસલિંગ રિંગમાં ધોલાઈ બાદ રાખી સાવંતનો પહેલો ઈન્ટરવ્યૂ, અમેરિકા જઈને રેબલને મારીશ

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી