Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-1749

બર્ફીલા પહાડ પર લેન્ડિંગ શક્ય જ ન હતું, તો પાઈલટે આ રીતે હેલિકોપ્ટરને ઊંધે માથે બરફમાં ખૂંચાડી દીધુ, બેલેન્સ એવું જાળવ્યું કે પંખો બરફમાં ન અડ્યો

  • પ્રકાશન તારીખ10 Jan 2019
  •  

ફ્રેન્ચ આલ્પ્સ પર થયેલ એક રેસ્ક્યુ મિશન હાલ ચર્ચાનો વિષય બન્યું છે. અને તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. અને લોકો પાયલટના વખાણ કરતા થાકતા નથી. કેટલાંક સ્કીયર્સ ગિફ્રી મેસિફ માઉન્ટેઇન રેન્જના Haute savoie રિજનમાં ફસાયા હતા. જેમાં એક તો જખમી થયો હતો. આ રેસ્ક્યુની જવાબદારી સંભાળી ફ્રેન્ચ પોલીસની રેસ્ક્યુ હેલિકોપ્ટર ટીમે, 7400 ફૂટથી વધુની ઉંચાઈએ ભારે પવનો અને લેન્ડિંગની જગ્યા ન હોવા છતાં ટીમ અને ખાસ કરીને પાયલટે જે કર્યુ તે લાજવાબ હતુ.

દેશના જવાનોનું ગજબ ટેલેન્ટ, ABCDના સોંગ પર ડાન્સ વીડિયો વાયરલ

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP