Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-1680

જમ્મુ-કાશ્મીરથી લઇને હિમાચલના પહાડો બરફથી ઢંકાયા, ગુલમર્ગનો પ્રસિદ્ધ રિસોર્ટ 2 ફૂટ બરફમાં દટાયો

  • પ્રકાશન તારીખ07 Jan 2019
  •  

ઉત્તર ભારતમાં ઠંડીનો કહેર યથાવત છે. શ્રીનગર, હિમાચલ અને ગુલમર્ગમાં ભારે બરફવર્ષા થઈ રહી છે. એક તરફ જ્યાં રસ્તાઓ બરફની ચાદરથી ઢંકાયા છે તો બીજી બાજુ ટુરિસ્ટ સ્નો ફોલનો આનંદ ઉઠાવી રહ્યા છે. ગુલમર્ગનો પ્રસિદ્ધ સ્કી-રિસોર્ટ બે ફૂટ સુધી બરફમાં દટાયો છે. તો પહાડો પર બરફના ઢગ જામ્યા છે.

દિલ્હીની મેટ્રોમાં યુવક સપના ચૌધરીના ગીતો પર કરવા લાગ્યો ડાન્સ, કરી અજીબોગરીબ હરકતો

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP