Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-1234

હાર્ટબ્રેકિંગ સીસીટીવી: પુત્રને કારની હડફેટે આવતાં બચાવવા પિતા દોડીને વચ્ચે કૂદ્યા

  • પ્રકાશન તારીખ10 Dec 2018
  •  

સાઉદી અરેબિયાના રિયાધના આ સીસીટીવી ફૂટેજ જોઈને લોકોએ પિતાની પોતાના પુત્રને બચાવવા કરેલી આવી હિંમતને ત્યાગ અને બલિદાનનું નામ આપ્યું હતું। વાત જાણે એમ હતી કે પુત્રની સાથે રોડ ક્રોસ કરી રહેલા આ શખ્સના હાથ છોડાવીને તેનો પુત્ર આગળ નીકળી જાય છે. બાદમાં જલ્દી રસ્તો ક્રોસ કરી દેવાની લ્હાયમાં તે બાળક આજુબાજુ જોયા વગર જ દોડવા લાગે છે.અચાનક જ તેના પિતાને ખયાલ આવી જાય છે કે તેમનો પુત્ર રોડ પર પુરપાટ ઝડપે આવતી કારની હડફેટે આવી જશે. બસ પછી તેઓ કઈં પણ વધુ વિચાર્યા સિવાય જ તેને બચાવવા માટે પોતાનો જીવ જોખમમાં મૂકે છે અને સીધા જ કારની સાથે અથડાય પણ છે. ગંભીર રીતે ઘાયલ થયેલ આ આ વ્યક્તિને દવાખાનામાં સારવાર હેઠળ દાખલ કરવામાં આવી છે તો પુત્રની હાલત પણ હજુ સ્થિર જ છે.

ઇજિપ્તનાં પિરામિડની ટોચ પર ડેનિશ કપલે કપડાં ઉતારી અશ્લીલ હરકતો કરી, ફોટો-વીડિયો વાઈરલ

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો
TOP