Back કથા સરિતા

(પ્રકરણ - 3840)
પ્રકરણ-461

શું છે આ 'વીગન ડાયટ'? જેમાં દહીં, દૂધ પણ ત્યાગવું પડે, હાલમાં વિરાટ કોહલીએ પણ અપનાવ્યું

  • પ્રકાશન તારીખ26 Oct 2018
  •  

વિરાટ કોહલીએ હાલમાં જ વિગન ડાયટ અપનાવ્યું છે, સરીના અને વિનસ વિલિયમ્સ તેમજ F1 રેસર લુઇસ હેમિલ્ટન પણ 'વીગન ડાયટ' પર છે, ત્યારે તમે પણ જાણી લો શું છે આ વિગન ડાયટ? આ ડાયટમાં પ્લાન્ટ બેસ્ડ ડાયટ જેમાં જાનવર ઉત્પાદિત તમામ પદાર્થનો ત્યાગ કરાય છે. જેમ કે દૂધ, દહીં, માંસ અને મધ પણ. સ્પોર્ટ્સ પર્સન કેમ પસંદ કરી રહ્યા છે 'વીગન ડાયટ' ખેલાડીઓ માટે સૌથી મહત્વનું ન્યૂટ્રિએટ્સ છે, એટલે કે પ્રૉટિન, કાર્બોહાઇડ્રેટ, કેલ્શિયમ, ફેટી-એસિડ ન્યૂટ્રિશનિસ્ટ મુજબ વીગન ડાયટ, ઈજાને જલ્દી ઠીક કરવામાં મદદરૂપ છે, આ ડાયટ અપનાવવાથી પર્યાવરણને પણ નુક્સાન નથી પહોંચતુ. કાર્બન ફૂટપ્રિન્ટને ઓછી કરવામાં આનાથી મદદ મળે છે, વજન ઘટાડવામાં પણ ઉપયોગી છે, એટલા માટે હવે વિરાટ કોહલીએ પણ આ ડાયટ અપનાવ્યું છે.

2 વર્ષની 'પીહૂ'નું ટ્રેલર રિલીઝ, વીડિયો તમારા રૂંવાટા ઉભા કરી દેશે

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP