• Home
  • Dvb
  • Dbv
  • જેમિષ ભગતે ગાયેલા આ લગ્ન ગીતને સાંભળી દરેકને યાદ આવી જશે દીકરીની યાદ, He Ava Mandav Ropavya Mare Angane Lagna Geet By Jemish Bhagat

જેમિષ ભગતે ગાયેલા આ લગ્ન ગીતને સાંભળી દરેકને યાદ આવી જશે દીકરીની યાદ

જેમિષ ભગતે ગાયેલા આ લગ્ન ગીતને સાંભળી દરેકને યાદ આવી જશે દીકરીની યાદ, He Ava Mandav Ropavya Mare Angane Lagna Geet By Jemish Bhagat

divyabhaskar.com

Dec 04, 2018, 03:34 PM IST

જેમિષ ભગતના ભજનો અને ગીતો યુટ્યુબ પર હીટ થઈ જાય છે. તેમણે ગાયેલુ લગ્ન ગીત સાંભળીને તમને પણ એવો કોઈ પ્રસંગ યાદ આવી જશે. ગીત ઘણું જ ઈમોશનલ છે. એવા માંડવ રોપાણા મારે આંગણે, લોકગીત તમે ઘણાના કંઠે સાંભળ્યુ હશે પરંતુ જેમિષ ભગતે ગાયેલુ આ ગીત તમને ટચ થઈ જશે.

કપિલ શર્માના લગ્નની વિધિ શરૂ, ચૂડા સેરેમનીમાં દુલ્હન ગિન્ની પંજાબી ગીતો પર ખુબ નાચી

X
જેમિષ ભગતે ગાયેલા આ લગ્ન ગીતને સાંભળી દરેકને યાદ આવી જશે દીકરીની યાદ, He Ava Mandav Ropavya Mare Angane Lagna Geet By Jemish Bhagat

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી