Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-1143

આને કહેવાય ટેકનોલૉજી, સ્પીડમાં જતાં વાહનથી પણ વધુ ઝડપે બને છે રોડ, વર્ષો સુધી ખાડા પણ ન પડે, ઓસ્ટ્રેલિયામાં એન્જિનિયરિંગનો કમાલ

  • પ્રકાશન તારીખ05 Dec 2018
  •  

સોશિયલ મીડિયા પર આજકાલ એક વીડિયો વાઇરલ થઈ રહ્યો છે. આ વીડિયો ઓસ્ટ્રેલિયાના મૂરા એરપોર્ટ સુધી બનેલા રોડનો છે. આ એરસ્ટ્રિપ રોડ બનવાની ઝડપ એટલી છે કે, લોકો જોતા જ રહી જાય. 4.43 લાખ ઓસ્ટ્રેલિયન ડોલરના ખર્ચે આ રોડ બનાવાયો છે. આ રોડ ખાસ ઇમર્જન્સી વાહનો માટે બનાવાયો છે, જેથી આસાનથી મૂરા એરપોર્ટ પહોંચી શકાય. ગત વર્ષે જ આ રોડનું કામ પૂરું થઈ ગયું છે, જો કે સોશિયલ મીડિયામાં આ રોડનો વીડિયો ફરી વાઇરલ થયો છે.

આ કાકાને ઊભા ઊભા દેખાય છે જમીનમાં પાણી, લીટા કરીને આપે ચોક્કસ નિશાન, બોર ચાલે ત્યાં સુધી રહે ખેતરમાં હાજર, પાણી એવું આવે કે ભુક્કા બોલી જાય

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP