Back કથા સરિતા

(પ્રકરણ - 3840)
પ્રકરણ-3433

બાઈક પર આવેલાં 3 શખ્સોએ પેટ્રોલ પંપ કર્મચારીઓ પર બે રાઉન્ડ ફાયર કરી લાખોની લૂંટ ચલાવી

  • પ્રકાશન તારીખ04 May 2019
  •  

નૂંહ-પલવલ રોડ પર આવેલ પેટ્રોલ પંપમાં ચોંકાવનારી ઘટના બની હતી. 3 શખ્સો એક બાઈક પર મોઢાં પર રૂમાલ બાંધીને આવ્યા હતા. શખ્સોએ દેશી તમંચા કાઢીને પંપના કર્મચારીઓ પર બે રાઉન્ડ ફાયર કર્યું હતું. કર્મચારીઓને ઘાયલ કર્યા પછી શખ્સોએ ઓફિસમાં ઘૂસી ખાનું તોડીને લૂંટ ચલાવી હતી. ગંભીર ગુનાઓ આચરીને ત્રણેય બાઈક પર બેસીને ફરાર થઈ ગયા હતા. લોહીલૂહાણ કર્મચારીઓને હોસ્પિટલ ખસેડાયા હતા. CCTVના આધારે પોલીસ ગુનાખોરોની તપાસ કરી રહી છે.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP