Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-1972

દીક્ષા લેતા પહેલા 22 વર્ષીય સિમરને કરાવ્યું હતુ ફોટોશૂટ, 'છોગાડા તારા'ની ધૂન પર સખીઓ સાથે કર્યો હતો ડાન્સ

  • પ્રકાશન તારીખ23 Jan 2019
  •  

21 જાન્યૂઆરીએ ઈન્દોરમાં વૈરાગ્યની રાહ પર ચાલી નીકળેલી 22 વર્ષીય સિમરને પોતાના દીક્ષા સમારોહ પહેલા એક વીડિયો શૂટ કરાવ્યો હતો. જેમાં તેણે છોગાડા તારા સોંગની ધૂન પર સખીઓ સાથે ડાન્સ કર્યો છે. સાધ્વી બન્યા પહેલાનો તેનો આ વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે દુલ્હનની જેમ સજી ધજીને ડાન્સ કરે છે.

જાહન્વી કપૂર બહુ જલ્દી ફેન્સને આપશે મોટી સરપ્રાઇઝ, આ વીડિયોમાં કરી રહી છે તેની તૈયારી

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP