• Home
  • Dvb
  • Dbv
  • લગ્નમાં હવે નવો ટ્રેન્ડ, મહેમાનોને પાન ખવડાવવા નવો ચીલો ચીતર્યો, સાથે વગાડ્યા ઢોલ તાસા,Hariyana wedding video viral

વેડિંગ વાયરલ / લગ્નમાં હવે નવો ટ્રેન્ડ, મહેમાનોને પાન ખવડાવવા નવો ચીલો ચીતર્યો, સાથે વગાડ્યા ઢોલ-તાસા

લગ્નમાં હવે નવો ટ્રેન્ડ, મહેમાનોને પાન ખવડાવવા નવો ચીલો ચીતર્યો, સાથે વગાડ્યા ઢોલ-તાસા,Hariyana wedding video viral

divyabhaskar.com

Jan 22, 2019, 01:02 PM IST

લગ્નમાં નવા નવા ટ્રેન્ડ દરેક સિઝનમાં જોવા મળતા હોય છે. ત્યારે હરિયાણાના એક લગ્નમાં અનોખો ટ્રેન્ડ જોવા મળ્યો. અહીં મહેમાનોને પાન ખવડાવવા શાયરાના અંદાજ જોવા મળ્યો. અને સાથે બૉલિવૂડના જૂના ગીતો ગાઈ ઢોલ પણ વગાડવામાં આવ્યા. મહેમાનોએ પણ આ નવા ટ્રેન્ડને ખુબ એન્જોય કર્યો, જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

શિલ્પા શેટ્ટીએ બનાવ્યું કિચન-ગાર્ડન, તાજા શાકભાજી-ફ્રૂટ ઉતારતી જોવા મળી

X
લગ્નમાં હવે નવો ટ્રેન્ડ, મહેમાનોને પાન ખવડાવવા નવો ચીલો ચીતર્યો, સાથે વગાડ્યા ઢોલ-તાસા,Hariyana wedding video viral

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી