• Home
  • Dvb
  • Dbv
  • કલેક્ટરે નંબર વિનાના બુલેટને રોક્યું, યુવક પાસે લાઈસન્સ પણ ન હતું, પૂછપરછ કરી તો સામે આવી આ હકીકત,Haridwar DM Deepak Rawat stop a bikeman

વાઇરલ વીડિયો / કલેક્ટરે નંબર વિનાના બુલેટને રોક્યું, યુવક પાસે લાઈસન્સ પણ ન હતું, પૂછપરછ કરી તો સામે આવી આ હકીકત

કલેક્ટરે નંબર વિનાના બુલેટને રોક્યું, યુવક પાસે લાઈસન્સ પણ ન હતું, પૂછપરછ કરી તો સામે આવી આ હકીકત,Haridwar DM Deepak Rawat stop a bikeman

divyabhaskar.com

Feb 05, 2019, 03:26 PM IST

ઉત્તરાખંડના હરિદ્વાર જિલ્લાના કલેક્ટર દીપક રાવતના સમયાંત્તરે વીડિયો સામે આવતા રહે છે. અહીં જે વીડિયો બતાવાયો છે તે કોઈ બુલેટચાલકનો છે. કલેક્ટર દીપક રાવત નંબર વિનાના બુલેટને રોકે છે, અને યુવકની પૂછપરછ કરે છે. આ દરમિયાન તેમને શંકા જતાં વધુ કેટલાક સવાલો કરે છે. આખરે તે બુલેટને ડિટેઈન કરાવે છે અને લાઈસન્સ વગર ડ્રાઈવિંગ ન કરવા જણાવે છે. તેમને જે શંકા જાય છે તેને આધારે તે ડ્ર્ગ્સ ઈન્સ્પેક્ટરને ફોન કરે છે અને તે અંગે વિસ્તૃત રિપોર્ટ માગે છે.

અચાનક જ RTO પહોંચ્યા કલેક્ટર, નંબર પ્લેટની આડમાં આ રીતે થતી હતી લૂંટ, રૂપિયાનું બૉક્સ જોઈ ચોક્યા, એજન્સીવાળાને કહ્યું હિસાબ આપો નહીં તો તાળું મારી દઈશ

X
કલેક્ટરે નંબર વિનાના બુલેટને રોક્યું, યુવક પાસે લાઈસન્સ પણ ન હતું, પૂછપરછ કરી તો સામે આવી આ હકીકત,Haridwar DM Deepak Rawat stop a bikeman

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી