Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-2344

રસ્તાનું કામ ચાલતું હતું અને કલેક્ટર પહોંચ્યા, શંકા જતાં રસ્તો ખોદાવ્યો તો હકીકત સામે આવી, ચાર મહિનામાં જ ડામર રોડના થયા આ હાલ

  • પ્રકાશન તારીખ15 Feb 2019
  •  

ઉત્તરાખંડના હરિદ્વારના કલેક્ટર દીપક રાવતનો વધુ એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં કલેક્ટર જાતે જ રસ્તાના ચાલી રહેલા કામની તપાસ કરવા પહોંચી ગયા છે. રસ્તાની ગુણવત્તાની તપાસ કરતાં કલેક્ટર કેટલા રૂપિયામાં કોન્ટ્રાક્ટ આપ્યો છે અને કોને કોન્ટ્રાક્ટ આપ્યો છે તે સવાલ કરે છે. બાદમાં તેઓ રસ્તા પર ચાલતા જાય છે અને તપાસ કરતાં જાય છે. અધિકારીઓની સામે જ તેઓ કેવું કામ થયું છે તેનો ભાંડો ફોડે છે. શંકા જતાં તે ડામરના રસ્તાને ખોદાવે છે અને ચાર-પાંચ મહિનામાં જ આવું કેમ થઈ ગયું તે સવાલ કરે છે.

ગટરમાં કોઈએ તરછોડી દીધું હતું નવજાત બાળક, દિલધડક રીતે કરાયું રેસ્ક્યૂ

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP