• Home
  • Dvb
  • Dbv
  • પેટ્રોલપંપ પર આ રીતે થાય છે કટકી, કલેક્ટરે જાતે કર્યો પર્દાફાશ, શંકા જતાં આખું મશીન ખોલાવ્યું, પેટ્રોલના ભૂગર્ભ ટાંકામાં તપાસ કરી તો સામે આવી આ હકીકત,Haridwar DM Deepak Rawat check Petrol

પર્દાફાશ / પેટ્રોલપંપ પર આ રીતે થાય છે કટકી, કલેક્ટરે જાતે કર્યો પર્દાફાશ, શંકા જતાં આખું મશીન ખોલાવ્યું, પેટ્રોલના ભૂગર્ભ ટાંકામાં તપાસ કરી તો સામે આવી આ હકીકત

પેટ્રોલપંપ પર આ રીતે થાય છે કટકી, કલેક્ટરે જાતે કર્યો પર્દાફાશ, શંકા જતાં આખું મશીન ખોલાવ્યું, પેટ્રોલના ભૂગર્ભ ટાંકામાં તપાસ કરી તો સામે આવી આ હકીકત,Haridwar DM Deepak Rawat check Petrol

divyabhaskar.com

Mar 04, 2019, 06:05 PM IST

ઉત્તરાખંડના હરિદ્વારના કલેક્ટર દીપક રાવતનો વધુ એક વીડિયો સામે આવ્યો છે. આ વખતે કલેક્ટર અચાનક જ પેટ્રોલપંપ પર પહોંચી ગયા છે. અહીં પહોંચતા જ તેઓ ફ્રીમાં હવા પૂરવામાં આવે છે કે નહીં તેનું ચેકિંગ કરે છે. ત્યારબાદ જાતે જ ટોઇલેટમાં તપાસ કરવા જાય છે. ત્યારબાદ જે પેટ્રોલ-ડીઝલ પૂરવામાં આવે છે તેમાં કોઈ ગોટાળા થાય છે કે નહીં તે અંગે તપાસ કરવા લાગે છે. અને છેલ્લે વાહનચાલકોને પૂરતું પેટ્રોલ મળે છે કે નહીં તે જાણવ માટે તેઓ પેટ્રોલ-ડીઝલના ભૂગર્ભ ટાંકાની તપાસ કરાવે છે. આ ટાંકામાંથી પેટ્રોલનો ઓછો ઉપાડ થયો હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં પેટ્રોલ-ડીઝલના દરરોજ બદલાતા ભાવ અંગેના રેટ લોગ પણ ન હોવાથી તેમાં પણ લૂંટ થતી હોવાનું સામે આવ્યું છે.

X
પેટ્રોલપંપ પર આ રીતે થાય છે કટકી, કલેક્ટરે જાતે કર્યો પર્દાફાશ, શંકા જતાં આખું મશીન ખોલાવ્યું, પેટ્રોલના ભૂગર્ભ ટાંકામાં તપાસ કરી તો સામે આવી આ હકીકત,Haridwar DM Deepak Rawat check Petrol

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી