• Home
  • Dvb
  • Dbv
  • એક બાજુ પગ અને બીજી બાજુ ઘોડી, લંગડાતાં લગડતાં બાળકીએ પૂરી કરી રેસ,handicap girl run in race

એક બાજુ પગ અને બીજી બાજુ ઘોડી, લંગડાતાં લગડતાં બાળકીએ પૂરી કરી રેસ

એક બાજુ પગ અને બીજી બાજુ ઘોડી, લંગડાતાં લગડતાં બાળકીએ પૂરી કરી રેસ,handicap girl run in race

કહેવાય છેને કે મજબૂત ઈરાદાઓ હોય તેને કોઈ આગળ વધતા રોકી શકતું નથી. કંઇક એવું જ આ વીડિયોમાંની બાળકીએ કરી બતાવ્યું.

divyabhaskar.com

Sep 14, 2018, 06:19 PM IST

કહેવાય છેને કે મજબૂત ઈરાદાઓ હોય તેને કોઈ આગળ વધતા રોકી શકતું નથી. કંઇક એવું જ આ વીડિયોમાંની બાળકીએ કરી બતાવ્યું. એક રેસમાં કેટલાંક સ્પર્ધકો ઉભા છે, જેમાં એક હેન્ડીકેપ ગર્લ છે તે પગમાં ઘોડી સાથે દોડે છે. અને એ પણ એટલા જ જુસ્સા સાથે. રેસમાં તે નોર્મલ કન્ટેસ્ટન્ટ્સ કરતા પાછળ રહી જાય છે પરંતુ ખરા અર્થમાં તે આ રેસની વિનર છે.

પોલીસવાળાના દીકરાની ગુંડાગર્દી, યુવતી સૉરી બોલતી રહી તે વાળ ખેંચીને મારતો રહ્યો

X
એક બાજુ પગ અને બીજી બાજુ ઘોડી, લંગડાતાં લગડતાં બાળકીએ પૂરી કરી રેસ,handicap girl run in race

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી