Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-3266

રસોઈ કરતાં-કરતાં બે પડોશી મહિલાઓએ ભારત-પાકિસ્તાનની સામ્યતા અને પ્રશ્નોને સુંદર રીતે રજૂ કર્યા

  • પ્રકાશન તારીખ15 Apr 2019
  •  

સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ વાઈરલ થઈ રહ્યા છે. નિલમ એહમદ બશિર નામની લેખિકાએ લખેલ કવિતાને અસમા અબ્બાસ અને બુશરા અન્સારીએ અભિનય દ્વારા જીવંત કરી દીધી છે. ભારત-પાકિસ્તાન વચ્ચેની સામ્યતા દર્શાવતા આ વીડિયોમાં ભાઈચારાનો સંદેશ આપવામાં આવ્યો છે. બે મહિલાઓને રસોડાંમાં રસોઈ કરતી બતાવવામાં આવી છે જે એક દિવાલની આરપાર જાણે કે વાતચીત કરતી હોય તેમ દર્શાવવામાં આવ્યું છે. ભારત-પાકિસ્તાન સહિત દુનિયાભરમાં પંજાબી ભાષામાં બનેલ પરંતુ, અંગ્રેજીમાં ટ્રાન્સલેશન સાથે બનાવવામાં આવેલો આ વીડિયો હાલ ખૂબ વાઈરલ થઈ રહ્યો છે.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP