Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-577

કેમ ડરામણી રીતે ઉજવાય છે હેલોવિન? આ તહેવાર વિશે નહીં જાણતા હો આ વાત

  • પ્રકાશન તારીખ01 Nov 2018
  •  

પૂરી દુનિયામાં 31 ઓક્ટોબરના હેલોવિન ઉજવવામાં આવે છે. ખાસ કરીને પશ્ચિમી દેશોમાં. પૂર્વજોના આત્માની શાંતિ માટે આ તહેવાર ધૂમધામથી સેલિબ્રેટ થાય છે, લોકો ડરામણાં કપડાં પહેરે છે. અને ડરામણો મેકઅપ કરે છે..જેથી તેઓ હેલોવિન લાગે. આ તહેવાર ઈસાઈ લોકોનો છે, હેલોવિનને હેલોસ ઈવ, ઓલ સેઇન્ટ ઈવ, ઓલ હેલોવ ઈવનિંગ અને ઓલ હેલોવિન પણ કહેવાય છે. હેલોવિન અમેરિકા, ઈંગ્લેન્ડ અને યુરોપિયન કન્ટ્રીમાં ઉજવાય છે, જોકે તેની શરૂઆત સ્કોટલેન્ડ અને આયર્લેન્ડથી થઈ હતી. આ દિવસ સેલ્ટિક કેલેન્ડરનો છેલ્લો દિવસ હોવાથી નવા વર્ષની શરૂઆતના માનમાં આ ઉત્સવ ઉજવાય છે. લોકો કોળાને ખાલી કરીને તેમાં આંખ, નાક અને મોઢાનો શેપ અપાય છે અને અંદર મીણબતી મુકવામાં આવે છે. જેને ઘરની બહાર કે ઝાડ પર લટકાવી દેવામાં આવે છે અને બાદમાં દફનાવી દેવાય છે. બાળકો આ દિવસે પાડોશી અને સંબંધીઓ પાસે ચોક્લેટ્સ માગે છે. પશ્ચિમિ દેશોમાં હેલોવિન પર લોકો ડરામણાં પોશાક પહેરી પાર્ટી કરે છે. ગેમ્સ રમે છે, અને તેની ઉજવણી કરે છે.

ગેસ સ્ટેશન પર સ્મોકિંગ કરતો હતો કારચાલક, ના પાડવા છતાં માન્યો નહીં, આખરે પંપ કર્મચારીએ એવું કર્યું કે, રાતોરાત હીરો બની ગયો

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP