• Home
  • Dvb
  • Dbv
  • gully boy trailer ranveer singh alia bhatt,'ગલી બૉય'ના ટ્રેલરમાં રણવિર આલિયાના ઢાંસૂ તેવર, મુંબઈની ગલીઓમાં રેપ કરતા રણવિરનો અલગ જ અંદાજ

ટ્રેલર / 'ગલી બૉય'ના ટ્રેલરમાં રણવિર-આલિયાના ઢાંસૂ તેવર, મુંબઈની ગલીઓમાં રેપ કરતા રણવિરનો અલગ જ અંદાજ

gully-boy-trailer-ranveer-singh-alia-bhatt,'ગલી બૉય'ના ટ્રેલરમાં રણવિર-આલિયાના ઢાંસૂ તેવર, મુંબઈની ગલીઓમાં રેપ કરતા રણવિરનો અલગ જ અંદાજ

divyabhaskar.com

Jan 09, 2019, 02:38 PM IST

રણવિર સિંહની અપકમિંગ ફિલ્મ 'Gully Boy'નું ટ્રેલર રિલીઝ થઈ ગયુ છે. મુંબઈની ગલીઓમાં રેપ કરતો રણવિર અને મુસ્લિમ ગર્લ આલિયા ભટ્ટની કેમેસ્ટ્રી તમને પહેલીવાર આ ફિલ્મમાં જોવા મળશે. ફિલ્મમાં કલ્કિ કોચલિનનો પણ અલગ અંદાજ છે. રણવિર સિંહનો આ રેપિંગ અંદાજ તેમના ફેન્સને ખુબ પસંદ આવશે તે નક્કી છે.

'ચીટ ઈન્ડિયા'ના ઈન્ટરવ્યૂમાં ઈમરાન હાશમીએ કર્યો ખુલાસો 'કોલેજ એક્ઝામમાં પાસ થવા કરતો ચિટીંગ'

X
gully-boy-trailer-ranveer-singh-alia-bhatt,'ગલી બૉય'ના ટ્રેલરમાં રણવિર-આલિયાના ઢાંસૂ તેવર, મુંબઈની ગલીઓમાં રેપ કરતા રણવિરનો અલગ જ અંદાજ

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી