Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-2931

કિંજલ દવેના ગીતો પર આ ગુજ્જુઓએ રમી અનોખી ધૂળેટી, મોટા ઉંમરની માસીયુથી લઈ નાના ટેણિયાં ગરબે ઘૂમ્યાં

  • પ્રકાશન તારીખ21 Mar 2019
  •  

ધૂળેટીએ આમ તો રાજસ્થાનીઓનો પ્રિય તહેવાર છે પરંતુ ગુજરાતીઓ પણ તેને મન ભરીને માણે છે. અને એન્જોય કરે છે. પણ કહેવાય છેને કે તહેવાર ગમે તે હોય પણ ગુજ્જુઓને ગરબા રમવા માત્ર કારણ જોઇએ. ત્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થયો છે જેમાં ધૂળેટીના રંગમાં રંગાઈને ગુજ્જુઓ કિંજલ દવેના ફેમસ સોંગ પર ગરબા રમી રહ્યા છે.

'કસૌટી જિંદગી'ના સેટ પર આ એક્ટ્રેસની પાછળ પડી ગયા બધા, ઢસડીને લગાવ્યો કલર

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો
TOP