Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-1378

ગુજરાતના સ્ટાર લોકગાયકો એક જ સ્ટેજ પર, કિંજલ દવેથી લઈ વિક્રમ ઠાકોરે સાથે લીધા ગરબા, પોતાના ગીતોથી લોકોને ઘેલા કરતા આ સિંગર્સ આજે ખુદ થીરક્યાં

  • પ્રકાશન તારીખ20 Dec 2018
  •  

દીવમાં દર વર્ષે શિયાળામાં એક ફેસ્ટિવલનું આયોજન થાય છે. જેમાં અલગ અલગ પ્રોગ્રામ કરવામાં આવે છે. અને ટુરિસ્ટને દીવ તરફ આકર્ષવામાં આવે છે. આ વર્ષે થયેલ આ ફેસ્ટિવલમાં ગુજરાતના તમામ લોકગાયકો આવ્યા હતા અને તેમની હાજરીથી તેમના ફેન્સમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. અહીં જિજ્ઞેશ કવિરાજના ગીત પર કિંજલ દવેથી લઈને વિક્રમ ઠાકોર,ગીતા રબારી,રાજલ બારોટ પોતાને રોકી શક્યા ન હતા અને સાથે ગરબા લીધા હતા.

ભીખાલાલે બહુ સાચુ કીધું છે વડિલો વિશે, સંતાનોએ જોવા જેવો છે ભીખાલાલનો આ નવો વીડિયો

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP