Back કથા સરિતા

(પ્રકરણ - 3840)
પ્રકરણ-3137

ગુજરાતી પરિવારે નવો ટ્રેન્ડ બનાવ્યો, આ રીતે દીકરીના મેરેજને યાદગાર બનાવ્યા, વીડિયો જોઈને સૌ કોઈએ કહ્યું અદભૂત

  • પ્રકાશન તારીખ02 Apr 2019
  •  
વીડિયો ડેસ્કઃ અત્યારે લગ્ન સિઝન ચાલી રહી છે. દરેક માતા-પિતા તેમના સંતાનોના લગ્નને યાદગાર બનાવવા ખાસ આયોજન કરતાં હોય છે. સુરતના વાડોદરિયા પરિવારે પણ કંઈક આવું જ કર્યું છે. રમેશભાઈ અને તેમના પત્ની રસિલાબહેને તેમની દીકરીને કંઈક અનોખી યાદો સાથે સાસરે વળાવી છે. આ માટે તેમણે એક ફેમિલી ફોટો શૂટ કરાવ્યું છે. જેમાં ભાઈ-બહેનની મસ્તી અને માતા-પિતા સાથેના પ્રેમને કંડારાયો છે. આ વીડિયો શૂટ સુરતના સુવાલી બિર પર થયું છે. સુરતના જાણીતા DL FILMS દ્વારા આ શૂટ કરવામાં આવ્યું છે.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP