Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-173

આ ભાભીએ બાવા હિન્દીમાં ગુજ્જુઓની સ્ટેન્ડિંગ કૉમેડી કરી, હસાવી-હસાવીને ગાભા કાઢી નાંખ્યા

  • પ્રકાશન તારીખ12 Sep 2018
  •  

ગુજ્જુઓ વિશે એક ગુજ્જુએ કરેલી આ કૉમેડી તમને હસાવી હસાવીને લોથપોથ કરી દેશે, વીડિયોમાં એક ગુજ્જુ લેડી તુટલા ફૂટલા હિન્દીમાં ગુજ્જુઓના વખાણ કરી રહી છે. પરંતુ તેની કહેવાની સ્ટાઇલ એટલી ફની છે કે સાંભળીને એમનેમ જ હસવુ આવી જાય. તેણે ગુજરાતી પહેરવેશમાં છે. વીડિયો કોઈ ફંક્શનનો લાગી રહ્યો છે, જે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

બ્રેક ડાન્સ કરતાં કરતાં ટ્રાફિક કન્ટ્રોલ કરે છે આ પોલીસકર્મી, સોશિયલ મીડિયામાં મચાવી ધૂમ

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો
TOP