યુવતીના લગ્નમાં બધા જ મહેમાનો આંખે કાળી પટ્ટી બાંધીને પહોંચ્યા, તેણે કરેલી ઈમોશનલ અપીલે જીત્યાં બધાનાં દિલ

guests wear blindfolds during her ceremony

Divyabhaskar.com

Dec 03, 2018, 07:28 PM IST

ઓસ્ટ્રેલિયાના ક્વીન્સલેન્ડમાં 32 વર્ષીય દુલ્હન સ્ટેફ એગ્ન્યૂના લગ્નમાં તેનો ઉત્સાહ વધારવા મહેમાનો આંખે પાટા બાંધીને પહોંચ્યા. બન્યું એવું કે સ્ટેફ એગ્ન્યૂએ જ આમંત્રિતોને આમ કરવા અપીલ કરી હતી. તે ઇચ્છતી હતી કે પોતે જેવું અનુભવી રહી છે તેવું જ લગ્નમાં આવનારા તમામ લોકો અનુભવે. તેની આ અપીલ કોઇએ નજરઅંદાજ ન કરી. બધા તેને સપોર્ટ કરવા આંખે કાળી પટ્ટી બાંધીને પહોંચ્યા.

બે સ્ટેપમાં શીખવી સાવ સરળ કસરત, ક્યારેય નહીં થાય ગેસ, વાયુ અને પેટની બીમારી

શૉકિંગ ઘટના: ટ્રાન્સજેન્ડર ગર્લ્સ ટૉઇલેટમાં હતી ને મહિલાએ દરવાજો ખોલીને કાઢી બહાર

પોલીસવાળો ઝાડીઓમાં કિન્નર સાથે બાંધતો હતો શારીરિક સંબંધ, યુવકોએ પકડીને બનાવ્યો વીડિયો

X
guests wear blindfolds during her ceremony

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી