• Home
  • Dvb
  • Dbv
  • ખાટલા પર ચઢીને ડાન્સ કરતી હતી ઘોડી, બાળક પૂંછડે ઊંધા માથે લટકાયો, અને ધડામ દઈને વરરાજાને નીચે નાખ્યા,Groom funny video viral in social media

ફની વીડિયો / ખાટલા પર ચઢીને ડાન્સ કરતી હતી ઘોડી, બાળક પૂંછડે ઊંધા માથે લટકાયો, અને ધડામ દઈને વરરાજાને નીચે નાખ્યા

ખાટલા પર ચઢીને ડાન્સ કરતી હતી ઘોડી, બાળક પૂંછડે ઊંધા માથે લટકાયો, અને ધડામ દઈને વરરાજાને નીચે નાખ્યા,Groom funny video viral in social media

divyabhaskar.com

Feb 09, 2019, 01:34 PM IST

આ વીડિયો જોયા બાદ તમે જ નક્કી કરો કે આમાં વાંક ઘોડીનો કે યુવકનો. એક લગ્નમાં ઘોડીને ખાટલા પર ડાન્સ કરાવવામાં આવ્યો અને ઘોડી પર બેસાડાયા વરરાજાને, ઘોડી ડાન્સ કરતી જ હતીને તેના પૂંછડે એક યુવક ઊંધા માથે લટકાયો. અને ઘોડીનું બેલેન્સ જતાં તેણે વરરાજાને ઊંધા માથે પછાડ્યા. ત્યાં હાજર રહેલા સૌકોઈ આ દૃશ્ય જોતા રહી ગયા.

TV સીરિયલમાં આ રીતે થાય છે હોરર સીનનું શૂટિંગ, હવામાં આ રીતે ઉછળે છે 'ચૂડેલ'

X
ખાટલા પર ચઢીને ડાન્સ કરતી હતી ઘોડી, બાળક પૂંછડે ઊંધા માથે લટકાયો, અને ધડામ દઈને વરરાજાને નીચે નાખ્યા,Groom funny video viral in social media

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી