• Home
  • Dvb
  • Dbv
  • 7 વર્ષ બાદ ફરી જોવા મળી દુનિયાની સૌથી મોટી ગ્રેટ વ્હાઇટ શાર્ક 'Deep Blue',Great White Shark Seen Off Hawaii Coast

રેર શાર્ક / 7 વર્ષ બાદ ફરી જોવા મળી દુનિયાની સૌથી મોટી ગ્રેટ વ્હાઇટ શાર્ક 'Deep Blue'

7 વર્ષ બાદ ફરી જોવા મળી દુનિયાની સૌથી મોટી ગ્રેટ વ્હાઇટ શાર્ક 'Deep Blue',Great White Shark Seen Off Hawaii Coast

divyabhaskar.com

Jan 18, 2019, 02:48 PM IST

હવાઈના દરિયામાં ડાઇવર્સની ટીમે સાત વર્ષ બાદ જોઈ ડીપ બ્લૂ શાર્ક. આ શાર્ક છેલ્લે 2013માં મેક્સિકોમાં જોવા મળી હતી. જે મરેલી માછલીને ખાવા આવી હતી. આ શાર્ક 2013માં જ્યારે દેખાઈ ત્યારે એક ટ્રેકર લગાવાયું હતુ, જેનાથી તેની ઓળખાણ થઈ. ફોટોગ્રાફર જુઆન ઓલિફેન્ટ અને મરીન બાયોલોજીસ્ટ ઓશિયન રેમસેએ તેને ઓળખી હતી. પાણીની અંદર કિમ્બરલે જેફરીએ તેનો વીડિયો શૂટ કર્યો હતો. તેનું વજન 2.5 ટન, લંબાઈ 20 ફૂટ હોય છે. સામાન્ય રીતે ગ્રેટ વ્હાઇટ શાર્કની લંબાઈ 15 ફૂટ હોય છે, વૈજ્ઞાનિકોના મતે આ માદા શાર્કની ઉંમર 50 વર્ષ હોય છે.

'લુમ્બરગિની' સોંગ પર ડાન્સ કરી દુલ્હને લગ્નમાં જમાવ્યો સ્વેગ

X
7 વર્ષ બાદ ફરી જોવા મળી દુનિયાની સૌથી મોટી ગ્રેટ વ્હાઇટ શાર્ક 'Deep Blue',Great White Shark Seen Off Hawaii Coast

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી