• Home
  • Dvb
  • Dbv
  • ટીવીની ગોપી વહુનો અત્યાર સુધીનો બોલ્ડ લૂક, ફેન્સને પસંદ ન આવતા થઈ ટ્રોલ,Gopi bahu aka Devoleena Bhattacharjee trolled for bold pic

બોલ્ડનેસ / ટીવીની ગોપી વહુનો અત્યાર સુધીનો બોલ્ડ લૂક, ફેન્સને પસંદ ન આવતા થઈ ટ્રોલ

ટીવીની ગોપી વહુનો અત્યાર સુધીનો બોલ્ડ લૂક, ફેન્સને પસંદ ન આવતા થઈ ટ્રોલ,Gopi bahu aka Devoleena Bhattacharjee trolled for bold pic

divyabhaskar.com

Feb 27, 2019, 04:10 PM IST

ટીવીની ગોપી વહુ એટલે કે એક્ટ્રેસ દેબોલિના ભટ્ટાચાર્ય કોઈને કોઈ રીતે ચર્ચામાં રહેતી હોય છે. આ વખતે ચર્ચાનું કારણ છે તેનો બોલ્ડ લૂક. દેબોલિનાએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર કેટલાંક બોલ્ડ ફોટોઝ પોસ્ટ કર્યા છે જેમાં દેબોલિનાએ નથ પહેરી છે, આમ તો દેબોલિનાનો આ અવતાર સ્ટનિંગ છે પરંતુ સોશિયલ મીડિયા યૂઝરને તે ખાસ પસંદ ન આવતા તેને ટ્રોલ કરાઈ હતી.

દીકરાની પ્રિ-વેડિંગ પાર્ટીમાં રોમેન્ટિક થયા મુકેશ અંબાણી, નીતા અંબાણી માટે ગાયું 'ઓ મેરી જોહરજબી..'

X
ટીવીની ગોપી વહુનો અત્યાર સુધીનો બોલ્ડ લૂક, ફેન્સને પસંદ ન આવતા થઈ ટ્રોલ,Gopi bahu aka Devoleena Bhattacharjee trolled for bold pic

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી