સાપ સાથે યોગ / બકરી યોગા તો જૂના થયા હવે હાજર છે સ્નેક યોગા, લોકો પણ હરખથી ગળે સાપ વીંટાળીને કરે છે યોગાસનો

Goat Yoga So 2018...2019 All About Snake Yoga

Divyabhaskar

Jan 11, 2019, 08:00 PM IST

કેનેડાના વાનકુવરમાં એક યોગા સ્ટુડિયો દ્વારા ફર્સ્ટ સ્નેક યોગા ક્લાસ શરૂ કરાયા છે, જેમાં લોકો ગળે સાપ વીંટાળીને યોગાસનો કરે છે. સ્ટુડિયોનું કહેવું છે કે સ્નેક યોગાથી લોકોને સાપનો ડર દૂર કરવા ઉપરાંત શરીરનું સંતુલન અને મનની એકાગ્રતા સુધારવામાં પણ મદદ મળે છે. જો કે આ કોન્સેપ્ટ હજુ પણ નવો હોવાથી યોગા ટ્રેનર ટ્રિસ્ટન અને જોશુઆની જોડી પણ તેમના ક્લાયન્ટ્સને આ મહાકાય સાપ સાથે કેવી રીતે વર્તન કરવું તેની પણ ખાસ ટ્રેનિંગ આપે છે.

X
Goat Yoga So 2018...2019 All About Snake Yoga

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી