Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-236

આ ભાઈને સો સલામ, બકરાના બચ્ચાને બોરમાંથી કાઢવા અપનાવ્યો ગજબનો તરીકો

  • પ્રકાશન તારીખ16 Sep 2018
  •  

જો બકરાનું બચ્ચુ કોઈ બોરમાં પડી જાય તો તમે કેવી રીતે તેને બચાવો. આ ભાઈએ અનોખો જુગાડ કાઢ્યો જે જોઈને તમને સલામ કરવાનું મન થઈ જશે. આ વીડિયો ગુજરાત બહારના કોઈ પ્રાંતનો લાગી રહ્યો છે. જેમાં એક બોરમાં એક બકરીનું બચ્ચુ પડી ગયું છે અને તેને બહાર કાઢવા એક માણસ ઉંધો લટકીને અંદર પડે છે અને તેના પગ બીજા બે લોકો પકડી રાખે છે. અને બચ્ચાને હેમખેમ બહાર કાઢે છે.

ક્રિશ ભંડેરીનો વધુ એક વીડિયો વાયરલ, ભૂરીયાને કાઠિયાવાડી થાળી જમાડી લીધા ગરબા

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP