• Home
  • Dvb
  • Dbv
  • girlfriend beat boyfriend in public at barely, uttarpradesh

બરેલી / 'તેં મારી જિંદગી બરબાદ કરી નાંખી' કહીને પ્રેમિકાએ દગાબાજ પ્રેમીને જાહેરમાં ફટકાર્યો, પ્રેમી માફી માગતો રહ્યો ને પ્રેમિકા કોલર પકડી લાફાવાળી કરતી રહી

girlfriend beat boyfriend in public at barely, uttarpradesh

divyabhaskar.com

Jan 22, 2019, 04:04 PM IST
પ્રેમીની જાહેરમાં પિટાઈ થતી રહી અને લોકો તમાશો જોતાં રહ્યાં...બરેલીમાં રસ્તા વચ્ચે પ્રેમિકાએ પ્રેમીની પિટાઈ કરી હતી..પ્રેમિકાએ પ્રેમીને જાહેરમાં લાફા ઝીંક્યા અને કોલરથી પકડીને લમધાર્યો હતો..પ્રેમમાં દગો મળવાથી પ્રેમિકાએ તેનાં આવા હાલ કર્યા હતાં.પ્રેમિકા માર મારતાં કહી રહી હતી કે, તેં મારી જીંદગી બરબાદ કરી નાંખી,,,તમાશો જોઈ રહેલાં લોકોએ ઘટનાનો વીડિયો બનાવ્યો હતો જે સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે.

X
girlfriend beat boyfriend in public at barely, uttarpradesh

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી