Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-2918

હોટલમાં થયો પતિ-પત્ની અને 'વો' નો સામનો, અચાનક થયું એવું કે બીજા માળેથી સ્વરૂપવાન ગર્લફ્રેન્ડે લગાવી છલાંગ

  • પ્રકાશન તારીખ20 Mar 2019
  •  
ઈન્દોરની એક હોટલમાં પતિ-પત્ની અને 'વો' નો સામનો થયો હતો. રૂપેશ ગર્લફ્રેન્ડ સપનાને પત્ની બનાવીને હોટલમાં લાવ્યો હતો.પત્ની પ્રિયા રૂપેશ પર શંકાને કારણે હોટલમાં પહોંચી હતી. રૂમમાં ત્રણેય વચ્ચે ઝઘડો થતાં પ્રિયા રૂમની બહાર ચાલી ગઈ હતી. રૂપેશ પણ પાછળ જતાં સપનાએ બીજા માળેથી છલાંગ લગાવી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જેમાં સપનાનાં બંને પગ, હાથ,માથા અને કમરનાં હાડકાં ભાંગી ગયા હતા. તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. ઉલ્લખનીય છે કે, સપનાનાં છૂટાછેડા થયાં છે, તેને રૂપેશ સાથે બે વર્ષથી અફેર હતુ.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP