• Home
  • Dvb
  • Dbv
  • આને કહેવાય સોનું જ સોનું, લગ્નમાં દુલ્હને એટલા દાગીના પહેર્યા કે આંખો વિશ્વાસ નહીં કરે,Girl wear inough gold

દુલ્હને પહેર્યું સોનું / આને કહેવાય સોનું જ સોનું, લગ્નમાં દુલ્હને એટલા દાગીના પહેર્યા કે આંખો વિશ્વાસ નહીં કરે

આને કહેવાય સોનું જ સોનું, લગ્નમાં દુલ્હને એટલા દાગીના પહેર્યા કે આંખો વિશ્વાસ નહીં કરે,Girl wear inough gold

divyabhaskar.com

Dec 17, 2018, 04:51 PM IST

લગ્નમાં સોનું પહેરવાનો રિવાજ છે, પરંતુ અમુક જ્ઞાતિઓમાં લગ્નમાં સોનુંને પ્રાધાન્ય આપી સોનાના વજનદાર ઘરેણાંઓ પહેરવામાં આવે છે, જે તેમની પરંપરા ગણવામાં આવે છે. પરંતુ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે. જેમાં એક દુલ્હનને સોનાના મોટા મોટા હારથી ઢાંકી દેવાઈ છે. દાગીના એટલા મોટા પહેર્યા છે કે દુલ્હનને ચાલવુ પણ મુશ્કેલ થઈ પડે, ત્યારે સોશિયલ મીડિયા પર તેની ટીકા કરવામાં આવી રહી છે કે આટલુ સોનું પહેરવુ પણ કેટલું યોગ્ય?

આ બાળક કોઈ મશીન છે કે શું? સ્વિચ દબાવોને ચાલુ થઈ જાય, ભણાવવાના નામે કુમળા બાળક પર આ રીતે થાય છે અત્યાચાર, ટ્યુશન ક્લાસનો વીડિયો વાઇરલ

X
આને કહેવાય સોનું જ સોનું, લગ્નમાં દુલ્હને એટલા દાગીના પહેર્યા કે આંખો વિશ્વાસ નહીં કરે,Girl wear inough gold

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી