• Home
  • Dvb
  • Dbv
  • girl suck lollipop stick and went to doctor in pune

પૂણે / લોલીપોપ ખાધાં પછી બાળકીને પેટમાં થયો અસહ્ય દુ:ખાવો, પેટનાં ડોક્ટરને બતાવતા ચોંકી ગયા પેરેન્ટસ

girl suck lollipop stick and went to doctor in pune

divyabhaskar.com

Feb 01, 2019, 06:06 PM IST
પૂણેથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં એક બાળકી લોલીપોપ ખાતાં-ખાતાં સળી ગળી ગઈ હતી.માતાએ પ્રયત્ન કરવા છતાં સળી બહાર ન નીકળી તો તેને હોસ્પિટલ લઈ જવાઈ હતી. જ્યાં x-ray કરાવતાં સળી બાળકીનાં આંતરડાંમાં ફસાઈ હોવાનું સામે આવ્યું હતું. બાળકીનો એન્ડોસ્કોપી કરી સળી બહાર કઢાઈ હતી. જેનો વીડિયો હાલ સામે આવ્યો છે. ઉલ્લેખનીય છે કે લોલીપોપ ખાવી આ રીતે જીવલેણ સાબિત થઈ શકે છે.
X
girl suck lollipop stick and went to doctor in pune

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી