Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-3078

પાયથનને બ્રશ કરાવે છે અને મગરને કરે છે મેકઅપ, 4 વર્ષની આ બાળકી ઈન્ટરનેટ પર છવાઈ

  • પ્રકાશન તારીખ30 Mar 2019
  •  

4 વર્ષની એક બાળકીની બહાદૂરી જોઈ તમે દંગ રહી જશો. તેના વીડિયોને ટ્વિટર પર 20 હજાર લોકોએ રિટ્વીટ કર્યા છે. જેમાં તે પાયથન અને મગર જેવા હિંસક પ્રાણીઓ સાથે જોવા મળે છે અને તે પણ સહજતાથી. તે મગરને મેકઅપ કરતી જોવા મળે છે તો ક્યારેક સાપને બ્રશ કરે છે. બાળકી ઈન્ડોનેશિયાની હોવાનું જણાય છે.

સ્ટંટ કરવા જતાં 2 કરોડની લેમ્બોર્ગિની થઈ ગઈ ચકનાચૂર, ડ્રાઇવરની આંખોમાંથી નીકળી ગયા આંસૂ

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP