Back કથા સરિતા

(પ્રકરણ - 3844)
પ્રકરણ-2045

બિલ્ડિંગના ત્રીજા માળેથી પડી બાળકી, બાલ્કનીમાં માથું ફસાઈ જતાં કરુણતા સર્જાઈ

  • પ્રકાશન તારીખ28 Jan 2019
  •  

ચીનમાં એક શૉકિંગ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. જેમાં એક બાળકી બિલ્ડિંગના ત્રીજા માળેથી પડી ગઈ હતી. બાળકી પહેલા માળની બાલ્કનીમાં ફસાઈ ગઈ હતી. અને તેનું માથું બાલ્કનીની રેલિંગમાં ફસાઈ ગયુ હતુ. બાળકીની સ્થિતિ એવી હતી જાણે ફાંસીથી તે લટકાયેલ હોય. પરંતુ તાત્કાલિક બે વ્યક્તિએ બાળકીનું રેસ્ક્યુ કરી તેનો જીવ બચાવ્યો હતો.

મુંબઈ પોલીસની ઉમંગ ઈવેન્ટમાં બૉલિવૂડ સેલેબ્સનું ધમાકેદાર પર્ફોર્મન્સ, રણવિર સિંહે કરી ધાંસૂ એન્ટ્રી

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP