Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-2922

દરિયાકિનારે હાથ પહોળા કરીને સ્માઈલ આપીને પડાવતી હતી ફોટો, અચાનક જ પાણીની લહેર આવીને ખેંચી ગઈ

  • પ્રકાશન તારીખ20 Mar 2019
  •  
બાલીમાં આવેલો ડેવિલ્ડ બીચ ત્યાં ફરવા જતા સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર હોય છે. ત્યાં રોજ હજારોની સંખ્યામાં પ્રવાસીઓ મજા માણવા આવતા હોય છે.તેવામાં ત્યાંનો આ રમણીય નજારો જોઈને એક યુવતી જ્યારે ફોટો પડાવી રહી હતી ત્યારે જે દુર્ઘટના થઈ તે જોઈને ત્યાં હાજર દરેક વ્યક્તિ સમજી ગઈ હતી કે પાણીની તાકાત કેટલી હોય છે. આ દૃ્શ્ય પણ એ જ વાતની સાબિતી પુરાવે છે કે પાણીથી હંમેશા દૂર જ રહેવું તેની પાસે જવાની ભૂલ કોઈ વાર મોંઘી પણ પડી શકે છે. તો જોઈલો આ શોકિંગ વીડિયોમાં કે બે હાથ ફેલાવીને ચહેરા પર મસ્ત સ્માઈલ સાથે ફોટો પડાવતી યુવતીની પાણીની લહેરે શું દશા કરી હતી એ.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP