Back કથા સરિતા

(પ્રકરણ - 3840)
પ્રકરણ-1123

કપિલ શર્માના લગ્નની વિધિ શરૂ, ચૂડા સેરેમનીમાં દુલ્હન ગિન્ની પંજાબી ગીતો પર ખુબ નાચી

  • પ્રકાશન તારીખ04 Dec 2018
  •  

કોમેડિયન કપિલ શર્મા અને તેની ગર્લફ્રેન્ડ ગિન્ની ચતરથના 12 ડિસેમ્બરે થનારા લગ્નની વિધિઓ શરૂ થઈ ગઈ છે. જેની 3 ડિસેમ્બરે બેંગલ સેરેમની યોજાઈ હતી. અહીં ગિન્નીને આશિર્વાદ આપવા તેની સાસરીમાંથી કપિલનો ભાઈ અશોક શર્મા, માતા જનક રાની અને બહેન પૂજા દેવગન થોડા સગાઓ સાથે પહોંચ્યા હતા. પંજાબી ગીતો પર દુલ્હન ગિન્ની તમામ લેડિઝ સાથે ખુબ નાચી હતી.

અંબાણી પરિવાર પાર્ટીમાં જતાં જ મુકેશ અંબાણીને જોઈ લોકો બુમો પાડવા લાગ્યા 'સર જીયો નહીં ચલ રહા'

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP