Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-229

RK સ્ટૂડિયોમાં છેલ્લી વખત બિરાજ્યાં ગણપતિ, જુઓ કેવો હતો અંદરનો માહોલ

  • પ્રકાશન તારીખ15 Sep 2018
  •  

રાજ કપૂરની અમાનત ગણાતો આરકે સ્ટૂડિયો વેચાવા જઈ રહ્યો છે ત્યારે આ વર્ષે છેલ્લી વખત આરકે સ્ટૂડિયોમાં ગણપતિની સ્થાપના કરવામાં આવી હતી. ઢોલ-નગારાના તાલે ગણેશનું સ્વાગત કરવામાં આવ્યું હતુ. રણધીર કપૂર અને રાજીવ કપૂરે બાપ્પાની પૂજા કરી હતી. કપૂર ફેમિલિના અમુક મેમ્બર્સ બાપાના દર્શન કરવા આરકે સ્ટૂડિયો પહોંચ્યા હતા.

આ સ્કુલ ગર્લ છે કે 'લેડી માઇકલ જેક્સન', વાયરલ થયો ડાન્સ વીડિયો

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો
TOP