Back કથા સરિતા

(પ્રકરણ - 3840)
પ્રકરણ-219

ગરીબ બાળકોની અનોખી ગણેશ ભક્તિ, થાળીઓ વગાડી બાપ્પાને સાયકલમાં લાવ્યા ઘેર

  • પ્રકાશન તારીખ15 Sep 2018
  •  

13 સપ્ટેમ્બરથી 23 સપ્ટેમ્બર સુધી સમગ્ર દેશમાં ગણેશોત્સવ ચાલી રહ્યો છે. જેના વીડિયો ટીવી ચેનલથી લઈને સોશિયલ મીડિયામાં છવાયા છે. એવો જ એક વીડિયો આ ગરીબ બાળકોનો છે. તેમની અનોખી ગણેશ ભક્તિએ સૌ કોઇનું ધ્યાન ખેંચ્યુ હતુ. આ ગરીબ બાળકો બાપ્પાને સાયકલ પર લાવ્યા હતા અને થાળી વાટકા વગાડી નાચતા નાચતા બાપ્પાનું સ્વાગત કર્યું હતુ.

આ સ્કુલ ગર્લ છે કે 'લેડી માઇકલ જેક્સન', વાયરલ થયો ડાન્સ વીડિયો

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP