• Home
  • Dvb
  • Dbv
  • આ 'ભક્તો'એ ગણપતિની મૂર્તિઓને ગંદા પાણીના ખાડામાં ફેંકી વિસર્જન કર્યું, વીડિયો જોઇને ભડક્યા લોકો ,Ganesh statue throgh in dirty water

આ 'ભક્તો'એ ગણપતિની મૂર્તિઓને ગંદા પાણીના ખાડામાં ફેંકી વિસર્જન કર્યું, વીડિયો જોઇને ભડક્યા લોકો

આ 'ભક્તો'એ ગણપતિની મૂર્તિઓને ગંદા પાણીના ખાડામાં ફેંકી વિસર્જન કર્યું, વીડિયો જોઇને ભડક્યા લોકો ,Ganesh statue throgh in dirty water

10 દિવસ સુધી ગણેશોત્સવ ઉજવીને આ રીતે જ ગણપતિ વિસર્જન કરવાનું હોય તો મોજ-શોખ માટે ભગવાનને લાવવાનો કોઈ મતલબ નથી.

divyabhaskar.com

Sep 18, 2018, 03:13 PM IST

10 દિવસ સુધી ગણેશોત્સવ ઉજવીને આ રીતે જ ગણપતિ વિસર્જન કરવાનું હોય તો મોજ-શોખ માટે ભગવાનને લાવવાનો કોઈ મતલબ નથી. વીડિયોમાં દેખાતા કેટલાંક લોકો ગણપતિની મૂર્તિઓને કોઈ ગંદા પાણીના ખાડામાં ફેંકી રહ્યા છે. નીચે ખાડામાં મૂર્તિઓ કચરાની જેમ પડી છે. વીડિયો ક્યાંનો છે તે માલુમ પડતુ નથી. પરંતુ વીડિયો વાયરલ થતાં લોકોમાં રોષ છે.

'તારક મહેતા'માં નવા ડૉ. હાથીની આ રીતે થઈ એન્ટ્રી, ગોકુલધામવાસીઓ માટે બન્યા વિઘ્નહર્તા

X
આ 'ભક્તો'એ ગણપતિની મૂર્તિઓને ગંદા પાણીના ખાડામાં ફેંકી વિસર્જન કર્યું, વીડિયો જોઇને ભડક્યા લોકો ,Ganesh statue throgh in dirty water

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી