• Home
  • Dvb
  • Dbv
  • Funny video viral in social media,તમને થશે કે આ ભાઈ હાર્મોનિયમ વગાડતા હશે, પણ હકિકત સામે આવી તો કંઈક આવું હતું

ફની વીડિયો / તમને થશે કે આ ભાઈ હાર્મોનિયમ વગાડતા હશે, પણ હકિકત સામે આવી તો કંઈક આવું હતું

Funny video viral in social media,તમને થશે કે આ ભાઈ હાર્મોનિયમ વગાડતા હશે, પણ હકિકત સામે આવી તો કંઈક આવું હતું

divyabhaskar.com

Mar 16, 2019, 04:54 PM IST

સોશિયલ મીડિયામાં આમ તો ઘણાં વીડિયો વાઈરલ થતાં હોય છે. પરંતુ આ કાકાનો વીડિયો જોઈને તમે હસવું નહીં રોકી શકો. વીડિયોના બેકગ્રાઉન્ડમાં શાસ્ત્રિય સંગીત વાગે છે. અને વીડિયો શરૂ થાય છે ત્યારે તમને એવુ લાગે કે કાકા હાર્મોનિયમ વગાડતા હશે. પરંતુ જ્યારે હકિકત સામે આવી તો કાકા તેમની પત્નિના પગ દબાવતા હતા.

પરિવારને મદદ કરવા આ માસૂમ વેચે છે કલાત્મક ચીજો, હિસાબમાં એવો પાક્કો કે કોઈ છેતરી ન શકે

X
Funny video viral in social media,તમને થશે કે આ ભાઈ હાર્મોનિયમ વગાડતા હશે, પણ હકિકત સામે આવી તો કંઈક આવું હતું

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી