• Home
  • Dvb
  • Dbv
  • જો નશામાં લગ્ન કરો તો આવું થાય, વરરાજાએ દુલ્હનના બદલે તેની બહેનપણીને પહેરાવી દીધી વરમાળા,Funny video viral in social media

ફની વીડિયો / જો નશામાં લગ્ન કરો તો આવું થાય, વરરાજાએ દુલ્હનના બદલે તેની બહેનપણીને પહેરાવી દીધી વરમાળા

જો નશામાં લગ્ન કરો તો આવું થાય, વરરાજાએ દુલ્હનના બદલે તેની બહેનપણીને પહેરાવી દીધી વરમાળા,Funny video viral in social media

divyabhaskar.com

Feb 11, 2019, 05:49 PM IST

સોશિયલ મીડિયામાં એક લગ્નનો વીડિયો વાયરલ થયો છે જેમાં વરરાજા તેની દુલ્હનના બદલે દુલ્હનની બાજુમાં ઉભેલી તેની બહેનપણીને વરમાળા પહેરાવી દે છે. જે ફની દૃશ્ય જોઈને હાજર રહેલા મહેમાનો શૉક્ડ રહી જાય છે. અને એનાથી પણ ખરાબ હાલત થાય છે બિચારી દુલ્હનની.

શહીદ મેજરની લાડકવાયીએ આર્મી વિશે કહી એ વાત, જેને સાંભળીને તમને પણ થશે ગર્વ

X
જો નશામાં લગ્ન કરો તો આવું થાય, વરરાજાએ દુલ્હનના બદલે તેની બહેનપણીને પહેરાવી દીધી વરમાળા,Funny video viral in social media

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી