• Home
  • Dvb
  • Dbv
  • Funny:શૉલેનો ઠાકુર ગબ્બર પર ભારે પડ્યો, ફિલ્મના ક્લાઇમેક્સથી સાવ અલગ જ વીડિયો,Funny video viral in social media

Funny: / શૉલેનો ઠાકુર ગબ્બર પર ભારે પડ્યો, ફિલ્મના ક્લાઇમેક્સથી સાવ અલગ જ વીડિયો

Funny:શૉલેનો ઠાકુર ગબ્બર પર ભારે પડ્યો, ફિલ્મના ક્લાઇમેક્સથી સાવ અલગ જ વીડિયો,Funny video viral in social media

divyabhaskar.com

Dec 29, 2018, 01:21 PM IST

બૉલિવૂડની એપિક ફિલ્મ શૉલે સૌને યાદ જ હશે. એમાં પણ ગબ્બર અને ઠાકુરના પાત્રો આજે પણ એટલા જ ફેમસ છે. જેનો એક ફની વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આમ તો સોશિયલ મીડિયામાં રોજના ઘણાં વીડિયો વાયરલ થતાં હોય છે. પરંતુ આ વીડિયો જરા હટકે છે, જો ફિલ્મમાં ઠાકુર આ વીડિયોના ઠાકુર જેવો હોત તો આજે ફિલ્મનો ક્લાઇમેક્સ કંઇક અલગ જ હોત.

સલમાનના બર્થડે પર ફોટોગ્રાફર્સ સાથે બેહુદુ વર્તન, આખી રાત ઠંડીમાં ધ્રુજાવી સવારે 5 વાગ્યે ખાવા આપી પાર્ટીની વધેલી બિરિયાની

X
Funny:શૉલેનો ઠાકુર ગબ્બર પર ભારે પડ્યો, ફિલ્મના ક્લાઇમેક્સથી સાવ અલગ જ વીડિયો,Funny video viral in social media

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી