Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-918

ભારતવર્શના મહાન અર્થશાસ્ત્રીએ દેશના વિકાસદરના કારણોને બારીકાઇથી સમજાવ્યા

  • પ્રકાશન તારીખ22 Nov 2018
  •  

ચૂંટણી આવતા જ સરકાર વિકાસની વાતો કરી રહી છે. નેતાઓ પણ દેશમાં વિકાસના નામે વોટ માગશે. ત્યારે આ ભાઈ કેમ પાછળ રહી જાય. વીડિયો છત્તીસગઢનો છે. જેમાં એક પીધેલ વ્યક્તિ દેશના વિકાસની વાત કરે છે. જેને સાંભળવામાં ફની લાગશે, તે નશામાં ચાર અરબની વાત કરે છે. અને છત્તીસગઢમાં વિકાસ દારૂના લીધે થાય છે તેવી ફેકાબાજી પણ કરે છે.

કીર્તિદાને અનોખા અંદાજમાં પોતાના લાડકવાયાને રમાડ્યો, વીડિયો થયો વાઇરલ

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP