Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-85

Funny:ગામડાની લાખેણી જાન, ઓડી નહીં પણ પાડી પર બેસીને આવ્યો વરરાજા

  • પ્રકાશન તારીખ06 Sep 2018
  •  

આવા લગ્ન તમે ક્યારેય નહીં જોયા હોય. જ્યાં ઓડી નહીં પણ પાડા પર બેસીને વરરાજાની જાન નીકળી. અને ડીજે ડોલ, તગારા અને ડબલા પર વાગ્યુ હતુ. વરરાજાના મિત્રોએ ડીજેના તાલે ડાન્સ કર્યો હતો. અને વરરાજાને પાંદડાનો શહેરો પહેરાવ્યો હતો. વીડિયો મનોરંજન માટે બનાવાયો છે. પરંતુ સોશિયલ મીડિયામાં તે ઘણો જ વાયરલ થયો છે.

Funny: જોબમાં ઈન્ક્રિમેન્ટનું પણ કંઇક આવું જ છે, બાળકનો આ વીડિયો સમજાવી દેશે

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP