• Home
  • Dvb
  • Dbv
  • ઉત્તરાયણમાં ધાબા પર ચડી યંગસ્ટર્સે કરી જેઠાલાલ અને દયાભાભીની મિમિક્રી,Funny Video on Uttrayan

ફની વીડિયો / ઉત્તરાયણમાં ધાબા પર ચડી યંગસ્ટર્સે કરી જેઠાલાલ અને દયાભાભીની મિમિક્રી

ઉત્તરાયણમાં ધાબા પર ચડી યંગસ્ટર્સે કરી જેઠાલાલ અને દયાભાભીની મિમિક્રી,Funny Video on Uttrayan

divyabhaskar.com

Jan 17, 2019, 04:21 PM IST

ઉત્તરાયણની ખરી મજા ગુજરાતમાં જ છે અને એમાં પણ અમદાવાદની પોળની ઉત્તરાયણનો આનંદ કંઇક અલગ જ હોય છે. આ વર્ષે સોશિયલ મીડિયા પર ઉત્તરાયણને લઇને ઘણાં વીડિયો વાયરલ થયા. જેમાં એક ગર્લ અને બોયનો ટીકટોક વીડિયો તમને હસાવી હસાવીને લોથપોથ કરી દેશે, બંનેએ દયાભાભી અને જેઠાલાલની એક્ટિંગ કરી એક વીડિયો બનાવ્યો જે હાલ વાયરલ થયો છે.

ઉફણતી નદીમાં તણાતી હતી ગાય, યુવકની બહાદૂરીએ બચાવ્યો તેનો જીવ

X
ઉત્તરાયણમાં ધાબા પર ચડી યંગસ્ટર્સે કરી જેઠાલાલ અને દયાભાભીની મિમિક્રી,Funny Video on Uttrayan

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી