• Home
  • Dvb
  • Dbv
  • Funny: દીવાળીમાં મિત્રો સાથે તમે કદીયે ન કરતાં આવી મજાક, નહીં તો ભારે પડી જશે,Funny Video creat friends for deewali

Funny: દીવાળીમાં મિત્રો સાથે તમે કદીયે ન કરતાં આવી મજાક, નહીં તો ભારે પડી જશે

Funny: દીવાળીમાં મિત્રો સાથે તમે કદીયે ન કરતાં આવી મજાક, નહીં તો ભારે પડી જશે,Funny Video creat friends for deewali

દીવાળી નજીક આવતા જ સોશિયલ મીડિયા પર ફની વીડિયો વાયરલ થઈ રહ્યા છે. એવો જ એક વીડિયો એક ફ્રેન્ડ ગ્રૂપે મસ્તી મજાક માટે બનાવ્યો છે.

divyabhaskar.com

Oct 31, 2018, 01:34 PM IST

દીવાળી નજીક આવતા જ સોશિયલ મીડિયા પર ફની વીડિયો વાયરલ થઈ રહ્યા છે. એવો જ એક વીડિયો એક ફ્રેન્ડ ગ્રૂપે મસ્તી મજાક માટે બનાવ્યો છે. વીડિયો ઈન્ડિયાનો નથી. જેમાં કેટલાંક મિત્રો તેમના રૂમ મેટ્સની મસ્તી કરવા એક રૂમમાં સાબુનુ પાણી રેડે છે બાદમાં તેમના રૂમમાં જઈને ફટાકડાં ફોડે છે, જેના ડરથી તેમના મિત્રો રૂમની બહાર ભાગે છે. જ્યાં સાબુનું પાણી પહેલેથી જ હોવાથી બધા ટપોટપ પડવા લાગે છે. વીડિયો તમને હસાવી હસાવીને થકવી દેશે, પરંતુ જોજો તમે તમારા મિત્રો સાથે આવી મજાક કરતા નહીં. નહીં તો ભારે પડી જશે.

ડોસાએ ગાયેલી આ ધૂન સાંભળી સમજાઈ જશે જીવનનું મહત્વ, વાયરલ થયો વીડિયો

X
Funny: દીવાળીમાં મિત્રો સાથે તમે કદીયે ન કરતાં આવી મજાક, નહીં તો ભારે પડી જશે,Funny Video creat friends for deewali

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી