• Home
  • Dvb
  • Dbv
  • Funny Reporting skill video viral in social media,લાકડાના ઠૂઠાનું માઇક બનાવી યુવકે કર્યું લાઇવ રિપોર્ટિંગ, મિત્રએ શૂટ કર્યો વીડિયો

ફની વીડિયો / લાકડાના ઠૂઠાનું માઇક બનાવી યુવકે કર્યું લાઇવ રિપોર્ટિંગ, મિત્રએ શૂટ કર્યો વીડિયો

Funny Reporting skill video viral in social media,લાકડાના ઠૂઠાનું માઇક બનાવી યુવકે કર્યું લાઇવ રિપોર્ટિંગ, મિત્રએ શૂટ કર્યો વીડિયો

divyabhaskar.com

Jan 17, 2019, 05:00 PM IST

ટીવીના રિપોર્ટરના ફની વીડિયો તમે ઘણી વખત જોયા હશે. જેમાં રિપોર્ટર તેમના મજાકિયા અંદાજમાં રિપોર્ટિંગ કરવા જતા ફની બની જતા હોય છે. ત્યારે સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે, બે મિત્રોએ ફની અંદાજમાં રિપોર્ટિંગ કરી વીડિયો બનાવ્યો હતો. જેમાં એક ઘટનાનું લાઇવ કવરેજ ફની અંદાજમાં કરે છે. લાકડાના ઠુઠાને માઇક બનાવી પીટુસી આપતો આ વીડિયો લોકોને પસંદ આવી રહ્યો છે.

પાકિસ્તાની રિપોર્ટરની બેવકૂફી કેમેરામાં કેદ, બલૂચિસ્તાનના ખરાબ રસ્તા પર કર્યુ હતુ લાઇવ

X
Funny Reporting skill video viral in social media,લાકડાના ઠૂઠાનું માઇક બનાવી યુવકે કર્યું લાઇવ રિપોર્ટિંગ, મિત્રએ શૂટ કર્યો વીડિયો

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી